SMS
30-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી કરવાની હજી બાકી છે. આધાર-OTP, નેટ-બેન્કિંગ, પહેલેથી માન્ય કરેલા બેંક/ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચકાસણી કરો.
 
29-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપી DSC તપાસવાનો સમય. જો તમને DSCનો ઉપયોગ કરતી વખતે ત્રુટિ સંદેશ પ્રાપ્ત થાય, તો નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.-ITવિભાગ
 
27-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITR ચકાસણી બાકી છે, આધાર-OTP/નેટ-બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને પોર્ટલ પર ITR અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITR ની ઈ-ચકાસણી કરો-આવકવેરા વિભાગ
 
27-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી કરવાની હજી બાકી છે. આધાર-OTP, નેટ-બેન્કિંગ, પહેલેથી માન્ય કરેલા બેંક/ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચકાસણી કરો.
 
26-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે તમારા PAN પર TDS/TCS ક્રેડિટ નોંધવામાં આવ્યું છે, પરંતુ ITR હજુ સુધી ફાઈલ કરવામાં આવ્યું નથી. કૃપા કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 31.12.25 સુધીમાં ફાઈલ કરો અને ઈ-ચકાસણી કરો – આવકવેરા વિભાગ
 
26-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, શું આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? કૃપા કરીને 31.12.2025 ના રોજ અથવા તે પહેલાં તમારું વિલંબિત/સુધારિત ITR ફાઈલ કરો અને સમયની અંદર ઈ-ચકાસણી કરો -આવકવેરા વિભાગ
 
19-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, શું આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? કૃપા કરીને 31.12.2025 ના રોજ અથવા તે પહેલાં તમારું વિલંબિત ITR ફાઈલ કરો અને સમયની અંદર ઈ-ચકાસણી કરો. -ITવિભાગ
 
17-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપી DSC તપાસવાનો સમય. જો તમને DSCનો ઉપયોગ કરતી વખતે ત્રુટિ સંદેશ પ્રાપ્ત થાય, તો નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.-ITવિભાગ
 
12-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITR ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને પોર્ટલ પર ITR અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITRની ઈ-ચકાસણી કરો.-ITવિભાગ
 
12-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી કરવાની હજી બાકી છે. આધાર-OTP, નેટ-બેન્કિંગ, પહેલેથી માન્ય કરેલા બેંક/ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચકાસણી કરો.

09-ડિસેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 2025-26 માટે ઓડિટપાત્ર ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 10.12.25 સુધી લંબાવવામાં આવી છે. વિલંબ ન કરો, આજે જ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરો અને આગળ રહો.-ITવિભાગ

03-ડિસેમ્બર-2025

26-નવેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી કરવાની હજી બાકી છે. આધાર-OTP, નેટ-બેન્કિંગ, પહેલેથી માન્ય કરેલા બેંક/ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચકાસણી કરો.
 
14-નવેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપથી DSC તપાસનો સમય આવી ગયો છે. જો તમને DSCનો ઉપયોગ કરતી વખતે ત્રુટિ સંદેશ પ્રાપ્ત થાય, તો નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.-ITવિભાગ

11-નવેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

07-નવેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, નિયત તારીખ લંબાવવામાં આવી છે! આકારણી વર્ષ 2025-26 માટે તારીખ 10.11.25 પહેલાં ફોર્મ 3CA-3CD/3CB-3CD માં તમારું TAR ફાઈલ કરો. વિલંબ ન કરો, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે વહેલી તકે ફાઈલ કરો.- ITD

07-નવેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, સમયમર્યાદા લંબાવવામાં આવી છે! અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે, આકારણી વર્ષ 2025-26 માટે તમારો કર ઓડિટ રિપોર્ટ 10.11.25 સુધીમાં ફોર્મ 10B/10BB માં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરો.- ITD

27-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, રિમાઈન્ડર-4, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે, તારીખ 31.10.2025 પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ 2025-26 માટે ફોર્મ 10B/10BB માં તમારો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરો.-ITવિભાગ

24-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

23-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 2025-26 માટે ફોર્મ 3CA-3CD/3CB-3CD માં તમારું TAR ફાઈલ કરવાની નિયત તારીખ 31.10.25 છે. કૃપા કરીને વિલંબ ન કરો, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે વહેલી તકે ફાઈલ કરો.- ITD

23-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપથી DSC તપાસનો સમય આવી ગયો છે. જો તમને DSCનો ઉપયોગ કરતી વખતે ત્રુટિ સંદેશ પ્રાપ્ત થાય, તો નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.-ITવિભાગ

21-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, રિમાઈન્ડર-3, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે, તારીખ 31.10.2025 પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ .2025-26 માટે ફોર્મ 10B/10BB માં તમારો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરો.-ITવિભાગ

15-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને પોર્ટલ પર ITR અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITRની ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

10-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, રિમાઈન્ડર-2, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે, તારીખ 31.10.2025 પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ 2025-26 માટે ફોર્મ 10B/10BB માં તમારો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરો.-ITવિભાગ

08-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 2025-26 માટે ફોર્મ 3CA-3CD/3CB-3CD માં તમારું TAR ફાઈલ કરવાની નિયત તારીખ 31.10.25 છે. કૃપા કરીને વિલંબ ન કરો, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે વહેલી તકે ફાઈલ કરો.- ITD

07-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

06-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપથી DSC તપાસનો સમય આવી ગયો છે. જો તમને DSCનો ઉપયોગ કરતી વખતે ત્રુટિ સંદેશ પ્રાપ્ત થાય, તો નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો.-ITવિભાગ

06-ઓક્ટોબર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને પોર્ટલ પર ITR અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITRની ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

29-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 2025-26 માટે ફોર્મ 10B/10BB માં ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ 31.10.25 સુધી લંબાવવામાં આવી છે. કૃપા કરીને વિલંબ ન કરો, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે વહેલી તકે ફાઈલ કરો.-ITવિભાગ

23-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

23-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ બેન્કિંગ વગેરેનો ઉપયોગ કરીને પોર્ટલ પર ITR અપલોડ કર્યાના 30 દિવસની અંદર ITRની ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

16-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 2025-26 માટેનું તમારું ITR ડ્રાફ્ટ તબક્કા હેઠળ છે. તમે હજુ પણ તમારું ITR ફાઈલ કરી શકો છો કારણ કે નિયત તારીખ 16-સપ્ટેમ્બર-25 સુધી લંબાવવામાં આવી છે. વિલંબ ન કરો, હમણાં જ ફાઈલ કરો.-ITવિભાગ

14-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, તમામ ITR પોર્ટલ પર લાઈવ છે. વિલંબ ન કરો, આજે જ આકારણી વર્ષ .2025-26 માટે ઈ- ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરો અને સ્વયંને એક પગલું આગળ રાખો! -ITવિભાગ

11-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપથી DSC તપાસનો સમય આવી ગયો છે. ઈ-ચકાસણી માટે નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો - ITવિભાગ

11-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરવાની સમયમર્યાદા 15.09.2025 છે. વિલંબ ન કરો, અંતિમ ક્ષણની ભાગદોળ ટાળવા માટે આજે જ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરો. -ITવિભાગ

10-સપ્ટેમ્બર-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

29-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, આજ સુધીમાં 3 કરોડથી વધુ ITR ફાઈલ થયા છે! કૃપા કરીને 15.09.25 પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરો અને ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

28-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, આજ સુધીમાં 3 કરોડથી વધુ ITR ફાઈલ થયા છે! કૃપા કરીને 15.09.25 પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરો અને ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

28-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપથી DSC તપાસનો સમય આવી ગયો છે. ઈ-ચકાસણી માટે નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો - ITવિભાગ

26-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, આજ સુધીમાં 3 કરોડથી વધુ ITR ફાઈલ થયા છે! કૃપા કરીને 15.09.25 પહેલા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આકારણી વર્ષ .2025-26 માટે તમારું ITR ફાઈલ કરો અને ઈ-ચકાસણી કરો.-ITવિભાગ

25-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD

14-ઑગસ્ટ-2025

11-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, તેની માન્યતા પર ઝડપી DSC તપાસવાનો સમય. ઈ-ચકાસણી માટે નવીનતમ એમબ્રિજ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરો - ITવિભાગ
 
08-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી કરવાની હજી બાકી છે. આધાર-OTP, નેટ-બેન્કિંગ, પહેલેથી માન્ય કરેલા બેંક/ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ચકાસણી કરો

07-ઑગસ્ટ-2025

પ્રિય BRXXXXXXXK, ITR-1 થી ITR- 4 પોર્ટલ પર લાઈવ છે. સ્વયંને એક પગલું આગળ રાખવા માટે કૃપા કરીને આકારણી વર્ષ 2025-26 માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારું ITR ફાઈલ કરો અને ઈ-ચકાસણી કરો. IT વિભાગ
 
29-જુલાઇ-2025

પ્રિય BRXXXXXXXK, આકારણી વર્ષ 25-26 માટે ITRની ચકાસણી બાકી છે. આધાર OTP/નેટ-બેન્કિંગ/DSC/EVCનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-માન્ય થયેલ બેંક/ડીમેટ ખાતાની ઈ-ચકાસણી કરો-ITD
 
24-જુલાઇ-2025

11-એપ્રિલ-2025

પ્રિય કરદાતા, આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા કરદાતા આદેશને અમલમાં લાવવા માટે અરજી કરવા માટે સક્ષમ બને છે જો લાગુ ન પડે તો કૃપા કરીને અવગણો.