Do not have an account?
Already have an account?

પોર્ટલ વિશે

ભારત સરકારના, નાણા મંત્રાલયના, આવકવેરા વિભાગનું, આ સત્તાવાર પોર્ટલ છે. રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના અંતર્ગત આ પોર્ટલને એક મિશન મોડ પ્રકલ્પ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ કરદાતા અને અન્ય હિસ્સેદારો માટે આવકવેરા સંબંધિત સેવાઓની ઉપલબ્ધતા એકજ બારીએથી પ્રદાન કરવાનો છે.

Data responsive