પ્રવેશયોગ્યતા વિકલ્પ
- ટેક્સ્ટની સાઈઝ બદલવી
-
ટેક્સ્ટના સાઈઝમાં ફેરફાર કરવો એટલે કે ટેક્સ્ટને તેના માનક સાઈઝથી નાના અથવા મોટા કરવા. ટેક્સ્ટના સાઈઝને સેટ કરવા માટે ત્રણ વિકલ્પ પ્રદાન કરવામાં આવેલ છે જે વાંચનક્ષમતાને અસર કરે છે. તે આ પ્રમાણે છે:
વેબસાઈટ તમને દરેક પેજની ટોચ પર હાજર ટેક્સ્ટ સાઈઝ આઈકન પર ક્લિક કરીને ટેક્સ્ટના સાઈઝને બે અલગ અલગ રીતે બદલી કરવાની મંજૂરી આપે છે. વિવિધ વિકલ્પ સાથેના ટેક્સ્ટ સાઈઝ આઈકન એ આઈકનના રૂપમાં પ્રદાન કરવામાં આવેલ છે જે દરેક પેજના ટોચ પર ઉપલબ્ધ છે: - ટેક્સ્ટ સાઈઝ આઈકન
-
નીચેના વિવિધ વિકલ્પો આઈકનના રૂપમાં પ્રદાન કરવામાં આવેલ છે જે દરેક પેજની ટોચ પર ઉપલબ્ધ છે:
[ A- ] ટેક્સ્ટ સાઈઝ ઘટાડો: ટેક્સ્ટની સાઈઝ બે સ્તર સુધી ઘટાડવાની મંજૂરી આપે છે
[ A ] સામાન્ય ટેક્સ્ટ સાઈઝ: ડિફોલ્ટ ટેક્સ્ટ સાઈઝ સેટ કરવાની મંજૂરી આપે છે
[ A+ ] ટેક્સ્ટ સાઈઝ વધારો: ટેક્સ્ટ સાઈઝને બે સ્તર સુધી વધારવાની મંજૂરી આપે છે - રંગ યોજના બદલવી
-
કોન્ટ્રાસ્ટ યોજનાને બદલવી એટલે કે યોગ્ય બેકગ્રાઉન્ડ અને ટેક્સ્ટ રંગ લાગુ કરવો જે સ્પષ્ટ વાંચનક્ષમતાની ખાતરી આપે છે. કોન્ટ્રાસ્ટ યોજનાને બદલવા માટે બે વિકલ્પ પ્રદાન કરવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે:
ઉચ્ચ કોન્ટ્રાસ્ટ: વાંચનક્ષમતામાં સુધારો કરવા સ્ક્રીન ઉપર બેકગ્રાઉન્ડમાં કાળો રંગ અને ફોરગ્રાઉન્ડ ટેક્સ્ટ માટે યોગ્ય રંગ લાગુ થાય છે
સામાન્ય કોન્ટ્રાસ્ટ: ડિફોલ્ટ કોન્ટ્રાસ્ટ સેટ કરવા માટે બેકગ્રાઉન્ડમાં સફેદ રંગ અને ફોરગ્રાઉન્ડ ટેક્સ્ટનો કાળો રંગ લાગુ થાય છે.
વેબસાઈટ તમને દરેક પેજની ટોચ પર હાજર કોન્ટ્રાસ્ટ યોજના આઈકન પર ક્લિક કરીને અને પ્રવેશયોગ્યતા વિકલ્પ પેજ દ્વારા, બે જુદી જુદી રીતે કોન્ટ્રાસ્ટ યોજના બદલવાની મંજૂરી આપે છે. - કોન્ટ્રાસ્ટ યોજના ચિહ્નો
-
બે કોન્ટ્રાસ્ટ યોજના વિકલ્પ ચિહ્નોના રૂપમાં પ્રદાન કરવામાં આવેલ છે જે દરેક પેજના ટોચ પર ઉપલબ્ધ છે:
[] ઉચ્ચ કોન્ટ્રાસ્ટ દ્રશ્ય: બેકગ્રાઉન્ડમાં કાળો રંગ અને ફોરગ્રાઉન્ડમાં યોગ્ય રંગ લાગુ થાય છે
[] સામાન્ય કોન્ટ્રાસ્ટ દ્રશ્ય: બેકગ્રાઉન્ડમાં સફેદ રંગ અને ફોરગ્રાઉન્ડમાં કાળો રંગ લાગુ થાય છે