પ્રિય {PAN},
તમારા ઈ-ફાઈલિંગ ખાતા પરથી એવું દેખાય છે કે તમે ફોર્મ-1 DTVSV 2024 ફાઈલ કરવાનો પ્રયાસ કર્યો છે જે હજુ પણ ડ્રાફ્ટ મોડમાં છે.
કૃપા કરીને નોંધ લો કે અધિસૂચના ક્રમાંક 32/2025 [F. ક્રમાંક 370142/9/2025-TPL] / SO 1650(E) મુજબ, DTVSV 2024 નું ફોર્મ-1 ફાઈલ કરવાની અંતિમ તારીખ 30-04-2025 છે. જો તમે ફાઈલ કરવા માંગતા હોવ, તો કૃપા કરીને તમારું ફોર્મ-1તારીખ 30-04-2025 પહેલાં સબમિટ કરવાની આ તકનો લાભ લો.
જો તમે પહેલાથી જ DTVSV 2024 નું ફોર્મ 1 ફાઈલ કર્યું હોય તો કૃપા કરીને અવગણો.
શુભેચ્છા,
આવકવેરા વિભાગ (CPC)
બેંગલો
ઈ-ફાઈલિંગ અને કેન્દ્રીકૃત પ્રક્રિયા કેન્દ્ર
આવકવેરા રિટર્ન અથવા ફોર્મનું ઈ-ફાઈલિંગ અને અન્ય મૂલ્ય વર્ધિત સેવા અને સૂચના, સુધારણા, રિફંડ અને અન્ય આવકવેરા પ્રક્રિયા સંબંધિત પ્રશ્ન
1800 103 0025 (અથવા)
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700
08:00 વાગ્યાથી - 20:00 વાગ્યા સુધી
(સોમવાર થી શુક્રવાર)
કર માહિતી નેટવર્ક - NSDL
NSDL દ્વારા જારી/અપડેટ કરવા માટે PAN અને TAN અરજી સંબંધિત પ્રશ્નો
+91-20-27218080
07:00 વાગ્યાથી - 23:00 વાગ્યા સુધી
( તમામ દિવસો )
AIS અને રિપોર્ટિંગ પોર્ટલ
AIS, TIS, SFT પ્રારંભિક પ્રતિસાદ સંબંધિત પ્રશ્નો, ઈ-અભિયાન અથવા ઈ-ચકાસણીનો પ્રતિસાદ
1800 103 4215
09:30 વાગ્યાથી - 18:00 વાગ્યા સુધી
(સોમવારથી શુક્રવાર)