Do not have an account?
Already have an account?

1. ITR / ફોર્મ / સેવા વિનંતીઓની ચકાસણીના હેતુ માટે હું મારા વતી કોઈને ક્યારે અધિકૃત કરી શકું છું? અને મારા વતી કોને અધિકૃત કરી શકાય?
જો તમે (કરદાતા) અમુક કારણોસર તમારી જાતે તમારી આવકવેરા સંબંધિત બાબતોમાં ભાગ લેવા સક્ષમ ન હોવ તો, તમે નીચે બતાવેલ કોષ્ટક મુજબ ITR / ફોર્મ/ સેવા વિનંતીઓની ચકાસણીના હેતુ માટે કોઈ વ્યક્તિને તમારા વતી કાર્ય કરવા માટે અધિકૃત કરી શકો છો:

કરદાતાનો પ્રકાર કારણ અધિકૃત વ્યક્તિ હશે
વ્યક્તિગત ભારતથી ગેરહાજર નિવાસી અધિકૃત વ્યક્તિ
વ્યક્તિગત બિન-નિવાસી નિવાસી એજન્ટ
વ્યક્તિગત અન્ય કોઈ કારણ નિવાસી અધિકૃત વ્યક્તિ
કંપની (વિદેશી સંસ્થા) બિન-નિવાસી નિવાસી અધિકૃત વ્યક્તિ
ફર્મ / LLP / BOI / AOP બિન-નિવાસી નિવાસી અધિકૃત એજન્ટ / કલમ 163 હેઠળ વ્યક્તિને એજન્ટ તરીકે ગણવામાં આવે છે

2. એવા કયા ઉદાહરણ છે કે જેમાં કોઈ 'બીજા વ્યક્તિ વતી કાર્યવાહી કરવા નોંધણી કરાવી શકે છે'?
એવા ઉદાહરણ જ્યાં કોઈ વ્યક્તિ 'બીજા વ્યક્તિ વતી કામ કરવા નોંધણી કરાવી શકે છે' તે છે-

કરદાતાનો પ્રકાર કોણે નોંધણી કરવી જોઈએ
મૃતકની સંપત્તિ વહીવટકર્તા/સંચાલન કરનાર જે મૃત વ્યક્તિની સંપત્તિનું સંચાલન કરે છે
સમાપન હેઠળ કંપની રાષ્ટ્રીય કંપની કાયદા અધિકરણ હેઠળ નિયુક્ત સમાપક/ઠરાવ વ્યવસાયિક/ પ્રાપ્તકર્તા
સમાપ્ત થયેલ અથવા બંધ થયેલ વ્યાપાર 1. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર નિયુક્ત વ્યવસ્થાપન કે જેણે કંપનીનો કબજો લીધો છે
2. સમાપ્ત થવા અથવા બંધ થવા પહેલા એવી કંપનીના નિદેશક
3. આવા વ્યાપાર અથવા વ્યવસાયને બંધ કરવાના સમયે આવા ફર્મ અથવા AOPના ભાગીદાર અથવા સભ્ય
વ્યાપાર અથવા વ્યવસાયનું વિલિનીકરણ અથવા સંયોજન અથવા હસ્તગત કરવું આવા વિલિનીકરણ અથવા સંયોજન અથવા હસ્તગતને કારણે પરિણામી કંપની.
નાદારની સંપત્તિ સત્તાવાર મુખત્યાર

3. શું મારા વતી કાર્યવાહી કરવા માટે બીજા વ્યક્તિને અધિકૃત કરવા માટે મારે મારા નોંધાયેલા મોબાઈલ નંબરની જરૂર છે?
હા. અધિકૃત સહીની વિગતો ઉમેર્યા પછી આકારણીના નોંધાયેલા મોબાઈલ નંબર/ ઈ-મેઈલ આઈ.ડી પર ઓ.ટી.પી મોકલવામાં આવે છે. સાચો OTP દાખલ થયા પછી જ વિનંતી માન્ય કરવામાં આવે છે.

4. જ્યારે કરદાતા મને તેના/તેણી વતી કાર્યવાહી કરવા માટે અધિકૃત કરે છે ત્યારે મને તે વિનંતીઓ ક્યાંથી સ્વીકારવાની અથવા નકારવાની રહેશે? હું તેને કેવી રીતે સ્વીકારું અથવા નકારું?
વિનંતીકાર્ય સૂચિ> બાકી કાર્યવાહી હેઠળ મળી શકે છે. તમે વિનંતી જોઈ શકો છો અને સ્વીકારો અથવાનકારો પર ક્લિક કરીને તેના પર કાર્યવાહી કરી શકો છો.

5. કાનૂની વારસદાર તરીકે નોંધણી કેવી રીતે કરવી? ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કાનૂની વારસદાર દ્વારા કઈ સેવાઓનો લાભ મેળવી શકાય છે?
જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનો કાનૂની વારસદાર કાનૂની પ્રતિનિધિ તરીકે નોંધણી કરાવી શકે છે. નીચે આપેલા દસ્તાવેજોની નકલો પોર્ટલ પર જમા કરવાની રહેશે:

  • મૃતકનું PAN કાર્ડ
  • કાનૂની વારસદારનું PAN કાર્ડ
  • મૃત્યુનું પ્રમાણપત્ર
  • કાનૂની વારસદારના પુરાવા
  • જો લાગુ હોય તો મૃતકના નામનો પાસ કરેલ ઓર્ડર

મૃતક વતી કાનૂની વારસદારને ઉપલબ્ધ સેવાઓમાં શામેલ છે:

  • રિટર્ન અપલોડ કરવું
  • ઓનલાઈન ITR સબમિટ કરવું
  • ખામીયુક્ત રિટર્નની સૂચનાનો પ્રતિભાવ આપવો
  • ઓનલાઈન ફોર્મ સબમિટ કરવું
  • સુધારણા વિનંતીઓ અને સ્થિતિ
  • રિફંડ ફરીથી જારી કરવું
  • સૂચના માટે વિનંતી
  • બાકી માંગ માટે પ્રતિભાવ
  • કર ક્રેડિટ મેળ ખાતું નથી
  • CA ઉમેરો/ સૂચિબદ્ધ કરો/ દૂર કરો
  • ERI ને ઉમેરો/ સૂચિબદ્ધ કરો/ દૂર કરો
  • સહાય માટે વિનંતી
  • કાર્યસૂચિ
  • ફોર્મ26AS જુઓ

6. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પ્રતિનિધિ કરદાતા તરીકે કોણ નોંધણી કરાવી શકે છે? કયા દસ્તાવેજો રજૂ કરવા જરૂરી છે?
નીચે આપેલા કોષ્ટકમાં એવા કેસની સૂચિ છે જ્યાં રજૂ કરવાના દસ્તાવેજો સાથે કોઈ પણ પ્રતિનિધિ કરદાતા તરીકે નોંધણી કરાવી શકે છે:

વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતી શ્રેણી 'પ્રતિનિધિ' તરીકે કોણ નોંધણી કરાવશે? પ્રતિનિધિ કરદાતા તરીકે નોંધણી કરવા માટે જરૂરી દસ્તાવેજોની નકલ
માનસિક રીતે અસમર્થ વાલી/સંચાલક જે આવી વ્યક્તિની બાબતનું સંચાલન કરે છે
  • માનસિક રીતે અસમર્થનું PAN
  • પ્રતિનિધિ કરદાતાનું PAN
  • માનસિક અક્ષમતાને પ્રમાણિત કરતું તબીબી પ્રમાણપત્ર
કાનૂની વારસદાર મૃતક વ્યક્તિનો કાનૂની વારસદાર
  • મૃતકનું PAN
  • કાનૂની વારસદારનું PAN
  • મૃત્યુનું પ્રમાણપત્ર
  • કાનૂની વારસદાર
સગીર વાલી/સંચાલક જે આવી વ્યક્તિની બાબતનું સંચાલન કરે છે
  • સગીરનું PAN
  • વાલીનું PAN
  • વાલીપણાનો પુરાવો
પાગલ અથવા મૂર્ખ વાલી/સંચાલક જે આવી વ્યક્તિની બાબતનું સંચાલન કરે છે
  • પાગલ અથવા મૂર્ખનું PAN
  • વાલીનું PAN
  • તબીબી દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર
પ્રતિપાલ્ય ન્યાયાલય મહા-વહીવટકર્તા/ સત્તાવાર ન્યાસી / પ્રાપ્તકર્તા /સંચાલક જે સંપત્તિનું સંચાલન કરે છે
  • પ્રતિપાલ્યનું PAN
  • પ્રાપ્તકર્તા/ સંચાલકનો PAN નંબર
  • ન્યાયાલયનો ઓર્ડર
લેખિતમાં ન્યાસ ન્યાસી
  • લાભાર્થીનું PAN
  • ન્યાસીનું PAN
  • ન્યાસી દ્વારા પ્રમાણિત ઘોષણા
મૌખિક ન્યાસ ન્યાસી
  • લાભાર્થીનું PAN
  • ન્યાસીનું PAN
  • ન્યાસી દ્વારા પ્રમાણિત ઘોષણા

7. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 'પ્રતિનિધિ તરીકે નોંધણી કરો' સેવાનો ઉપયોગ કરીને નોંધણી કરનાર પ્રતિનિધિ કરદાતા દ્વારા કયા કાર્યો/ સેવાઓ કરી શકાય છે?
પ્રતિનિધિ કરી શકે તે કાર્યો/સેવાઓ, તે કરદાતાની તે સ્થિતિ પર આધારિત છે જેનું તે પ્રતિનિધિત્વ કરે છે.

એવી વ્યક્તિ માટે જે માનસિક રીતે અશક્ત છે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને ઈ-ફાઈલિંગ એડમિન દ્વારા રદ્દ કરવાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

કોઈ વ્યક્તિ માટે જે કોઈ અન્ય કારણોસર પ્રતિનિધિત્વ કરી રહ્યાં હોય:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને અધિકૃતતાની તારીખ તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે.

મૃત વ્યક્તિ માટે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને અધિકૃતતાની તારીખ તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે.તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

સગીર વયની વ્યક્તિ માટે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય જ્યાં સુધી સગીર પુખ્ત વયનો ન બને ત્યાં સુધી પ્રતિનિધિને અધિકૃતતાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ ફક્ત ચકાસણી માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/રિટર્નને જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

એક પાગલ/મૂર્ખ વ્યક્તિ માટે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને ઈ-ફાઈલિંગ એડમિન દ્વારા રદ્દ કરવાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

તે વ્યક્તિ માટે કે જેના માટે પ્રતિ પાલ્ય ન્યાયાલયની નિમણૂક કરવામાં આવે છે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને ઈ-ફાઈલિંગ એડમિન દ્વારા રદ્દ કરવાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

એવા વ્યક્તિ માટે જેની પાસે લિખિત ન્યાસ છે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને ઈ-ફાઈલિંગ એડમિન દ્વારા રદ્દ કરવાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

એવા વ્યક્તિ માટે જેની પાસે મૌખિક ન્યાસ છે:
પ્રોફાઈલ સેટિંગ્સ અને અન્ય વિકલ્પો સિવાય પ્રતિનિધિને ઈ-ફાઈલિંગ એડમિન દ્વારા રદ્દ કરવાની તારીખ સુધી પ્રતિનિધિ તરીકે અધિકૃત કરવા અથવા નોંધણી કરવા માટે સંપૂર્ણ એક્સેસ આપવામાં આવે છે. તે પછી, પ્રતિનિધિ કરદાતા માટે અપલોડ કરેલા ફોર્મ/ રિટર્નને ફક્ત જોઈ અથવા ડાઉનલોડ કરી શકે છે.

8. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અન્ય વ્યક્તિ વતી નોંધણી કરનાર વ્યક્તિ માટે એક્સેસ માપદંડ/અધિકાર શું છે?
બીજા વતી નોંધણી કરનાર વ્યક્તિ માટે એક્સેસ માપદંડ / અધિકાર નીચે આપેલી સૂચિ મુજબ છે:

કરદાતાની સ્થિતિ પરિસ્થિતિ ITR/ફોર્મ પર કોણ સહી કરી શકે છે અધિકૃત સહી કરનાર / પ્રતિનિધિ કરદાતાને આપવામાં આવતા એક્સેસના પ્રકાર કરદાતાને આપવામાં આવતા એક્સેસના પ્રકારો
વ્યક્તિગત ભારતથી ગેરહાજર PAN સાથે નિવાસી અધિકૃત વ્યક્તિ

જો અધિકૃતતા કોઈ સમયગાળા માટે હોય, તો આ સિવાય સંપૂર્ણ એક્સેસ
- 'પ્રોફાઈલ સેટિંગ્સ', અધિકૃતતાના સમયગાળા માટે બીજી વ્યક્તિને સ્વ વતી કાર્ય કરવા કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી અથવા પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતાઓ તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

જો અધિકૃતતા કોઈ વિશિષ્ટ કાર્ય માટે છે, તો 'પ્રોફાઈલ'ની માહિતી ફક્ત જુઓના એક્સેસ સાથે તે કાર્યક્ષમતા માટે સંપૂર્ણ એક્સેસ હશે.

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

જ્યારે ચકાસણી માટે સક્ષમ વ્યક્તિને આવા કાર્ય અથવા તે સમયગાળા માટે અસાઈન કરેલ હોય ત્યારે રિટર્ન/ અપલોડ કરેલ ફોર્મ/ સેવાઓને ફક્ત જોઈ શકો છો.

અન્ય કાર્યો માટે, જો આવી કોઈ અધિકૃતતા સક્રિય ન હોય તો સંપૂર્ણ એક્સેસ.

અધિકૃતતાના સમયગાળાના અંત પછી સંપૂર્ણ એક્સેસ પ્રદાન કરવામાં આવશે.

વ્યક્તિગત બિન-નિવાસી PAN સાથે નિવાસી અધિકૃત વ્યક્તિ

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, અધિકૃતતાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

જો અધિકૃતતા કોઈ વિશિષ્ટ કાર્ય માટે છે, તો 'પ્રોફાઈલ'ની માહિતી ફક્ત જુઓના એક્સેસ સાથે તે કાર્યક્ષમતા માટે સંપૂર્ણ એક્સેસ હશે.

તે પછી, ચકાસણી કરવામાં સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ થયેલ તમામ ફોર્મ/રિટર્ન માટે ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ.

જ્યારે ચકાસણી માટે સક્ષમ વ્યક્તિને આવા કાર્ય માટે અથવા તે સમયગાળા માટે અસાઈન કરેલ હોય ત્યારે રિટર્ન/ અપલોડ કરેલ ફોર્મ/સેવાઓને ફક્ત જોઈ શકશો

અન્ય કાર્યો માટે, જો આવી કોઈ અધિકૃતતા સક્રિય ન હોય તો સંપૂર્ણ એક્સેસ.

અધિકૃતતાના સમયગાળાના અંત પછી સંપૂર્ણ એક્સેસ પ્રદાન કરવામાં આવશે.

વ્યક્તિગત માનસિક રીતે અસમર્થ વાલી અથવા અન્ય સક્ષમ વ્યક્તિ

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દીકરણ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

કોઈ એક્સેસ નથી. જો કે, સ્વસ્થ બન્યા પછી, વપરાશકર્તા ઈ-મેઈલ અથવા અન્ય ઓફલાઈન મોડ દ્વારા આવશ્યક તબીબી રેકોર્ડ પ્રદાન કરીને ITD એડમિનને વાલીને રદ્દ કરવાની માંગ કરી શકે છે.

રદ્દ કર્યા પછી, જો વપરાશકર્તાએ અગાઉ નોંધાયેલ નથી તો નોંધણી કરી શકે છે. જો પહેલેથી જ નોંધાયેલ છે, તો ઈ-ફાઈલિંગ ખાતું ITD એડમિન દ્વારા સક્રિય કરવામાં આવશે અને ભૂતકાળના પાલન માટે સંપૂર્ણ એક્સેસ હશે.

વ્યક્તિગત અન્ય કોઈ કારણ PAN સાથે નિવાસી અધિકૃત વ્યક્તિ

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, અધિકૃતતાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

જો અધિકૃતતા કોઈ વિશિષ્ટ કાર્ય માટે છે, તો 'પ્રોફાઈલ'ની માહિતી ફક્ત જુઓના એક્સેસ સાથે તે કાર્યક્ષમતા માટે સંપૂર્ણ એક્સેસ હશે.

ત્યારબાદ, ચકાસણી કરવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં કરવામાં આવેલ તમામ ફોર્મ/રિટર્ન/સેવા વિનંતીને ફક્ત જુઓ અને ડાઉનલોડ કરવાનો વિકલ્પ

જ્યારે ચકાસણી માટે સક્ષમ વ્યક્તિને આવા કાર્ય માટે અથવા તે સમયગાળા માટે અસાઈન કરેલ હોય ત્યારે રિટર્ન/અપલોડ કરેલ ફોર્મ/સેવા વિનંતીને ફક્ત જોઈ શકશો.

અન્ય કાર્યો માટે, જો આવી કોઈ અધિકૃતતા સક્રિય ન હોય તો સંપૂર્ણ એક્સેસ.

અધિકૃતતાના સમયગાળાના અંત પછી સંપૂર્ણ એક્સેસ પ્રદાન કરવામાં આવશે.

વ્યક્તિગત મૃતક કાનૂની વારસદાર 'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે ખાતું નિષ્ક્રિય કરવામાં આવ્યું
AJP મૃતકની સંપદા સંચાલક / વહીવટકર્તા / ન્યાસી

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

એકવાર મૃતકની સંપદાની બધી સંપત્તિઓનું વિતરણ થઈ જાય, તો પછી મૃતકની આવી સંપદાનું અસ્તિત્વ રહેશે નહિ. જો કે, વહીવટકર્તા/સંચાલક/ન્યાસી કે જેમણે ચકાસવા માટે સક્ષમ વ્યક્તિ તરીકે નોંધણી કરાવી છે, તેઓને વહીવટકર્તા/સંચાલક/ન્યાસીની ક્ષમતામાં ફાઈલ કરેલા અથવા તેનું પાલન કરેલા તમામ રેકોર્ડનું એક્સેસ મળવાનું ચાલુ રહેશે.

જો કોઈ સંજોગોમાં, ITD એડમિન વહીવટકર્તાને રદ્દ કરે છે, તો મૃતક PANનું ઈ-ફાઈલિંગ ખાતાનો એક્સેસ ત્યાં સુધી નિષ્ક્રિય કરવામાં આવશે જ્યાં સુધી અન્ય સંચાલક/ વહીવટકર્તા/ ન્યાસી PAN વતી કામ કરવા માટે સક્ષમ વ્યક્તિ તરીકે પોતાની અથવા તેણીની નોંધણી કરાવે નહિ. નવા ઉમેરવામાં આવેલા સંચાલક/વહીવટકર્તા/ન્યાસી પાસે અગાઉના રેકોર્ડ અને પૂર્વ સંચાલક/વહીવટકર્તા/ન્યાસી દ્વારા કરવામાં આવેલ પાલનનો સંપૂર્ણ એક્સેસ હશે.

મૃતક PAN ની સંપદા સીધી નોંધણી કરાવી શકશે નહીં અને ઈ-ફાઈલિંગ ખાતું બનાવી શકશે નહીં. તેથી મૃતકની સંપદાનું સંપૂર્ણ વિતરણ કરવામાં આવે તે પછી એક્સેસનો પ્રશ્ન ઉદભવતો નથી.
વ્યક્તિગત સગીર વાલી અથવા અન્ય સક્ષમ વ્યક્તિ જો BO વપરાશકર્તા (ઈ-ફાઈલિંગ એડમિન) દ્વારા મંજૂર નોંધણીનો હેતુ "નિયમિત પાલન" છે; 'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, જ્યાં સુધી સગીર પુખ્ત વયનો ન બને ત્યાં સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે
જો BO વપરાશકર્તા (ઈ-ફાઈલિંગ એડમિન) દ્વારા મંજૂર નોંધણીનો હેતુ "ઈ-પ્રચાર સૂચનાઓને પ્રતિભાવ" આપવો છે; પાલન પોર્ટલ પર સિંગલ સાઈન દ્વારા ફક્ત ઈ-પ્રચારનો પ્રતિભાવ આપવામાં આવશે.
તે પછી, ચકાસણી કરવામાં સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ થયેલ તમામ ફોર્મ/રિટર્ન માટે ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ.
કોઈ એક્સેસ નહીં, કારણ કે નોંધણી કરવા માટે સગીર સક્ષમ નથી. પુખ્ત વયના બનવાના દિવસે, જો વપરાશકર્તા પહેલાથી નોંધાયેલ ન હોય તો તેને નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે અને વાલી દ્વારા કરવામાં આવેલ તમામ ભૂતકાળના પાલનનો સંપૂર્ણ એક્સેસ મળશે.
એકવાર સગીર પુખ્ત બન્યા પછી, તે/તેણી રિટર્ન અપલોડ કરવાની અથવા જ્યારે તે/તેણી સગીર હતા તે વર્ષના રિટર્નમાં સુધારો કરવાની મંજૂરી મળે છે.
વ્યક્તિગત પાગલ / મૂર્ખ વાલી અથવા અન્ય સક્ષમ વ્યક્તિ

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દીકરણ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

કોઈ એક્સેસ નથી. જો કે, સ્વસ્થ બન્યા પછી, વપરાશકર્તા ઈ-મેઈલ દ્વારા અથવા અન્ય કોઈ ઓફલાઈન મોડ દ્વારા જરૂરી તબીબી સંબંધિત રેકોર્ડ પ્રદાન કરીને ITD એડમિનને વાલી રદ કરવાની માંગ કરી શકે છે.

રદ્દ કર્યા પછી, જો વપરાશકર્તાએ અગાઉ નોંધાયેલ નથી તો નોંધણી કરી શકે છે. જો પહેલાથી જ નોંધાયેલ હોય, તો ઈ-ફાઈલિંગ ખાતું ITD એડમિન દ્વારા સક્રિય કરવામાં આવશે અને વાલી દ્વારા કરવામાં આવેલ તમામ ભૂતકાળના પાલનનો સંપૂર્ણ એક્સેસ મળશે.

વ્યક્તિગત જે લોકો માટે પ્રતિ પાલ્ય ન્યાયાલય વગેરેની નિમણૂક કરવામાં આવે છે પ્રતિપાલ્ય ન્યાયાલય / પ્રાપ્તકર્તા / સંચાલક / મહાપ્રશાસક / સત્તાવાર ટ્રસ્ટી

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ન્યાયાલય અથવા ITD દ્વારા રદ્દ કરવાની તારીખ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

પ્રાપ્તકર્તા/સંચાલક/પ્રશાસક વગેરે દ્વારા અપલોડ કરવામાં આવેલ તમામ રિટર્ન/ફોર્મ ફક્ત જુઓ, પ્રદાન કરેલ ઈ-ફાઈલિંગ લોગઈન અસ્તિત્વમાં છે. ત્યારબાદ પ્રાપ્તકર્તા/સંચાલક/પ્રશાસક દ્વારા અપલોડ કરવામાં આવેલ રેકોર્ડનો પણ સંપૂર્ણ એક્સેસ

વ્યક્તિગત લેખિતમાં ન્યાસ ન્યાસી

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દ કરવાની તારીખ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

જ્યારે ન્યાસી પ્રદાન કરેલા ઈ-ફાઈલિંગ લોગઈન ની રજૂઆત કરે ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મ ફક્ત જુઓ.
વ્યક્તિગત મૌખિક ન્યાસી (ટ્રસ્ટી] ન્યાસી

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દીકરણ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

જ્યારે ન્યાસી પ્રદાન કરેલા ઈ-ફાઈલિંગ લોગઈન ની રજૂઆત કરે ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મ ફક્ત જુઓ. ત્યારબાદ અગાઉ અપલોડ કરેલા રેકોર્ડના લાભાર્થીને સંપૂર્ણ એક્સેસ.
AJP નાદારની સંપત્તિ સત્તાવાર મુખત્યાર

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

એકવાર નાદારની સંપદાનું સંપૂર્ણ વિતરણ થઈ જાય, તે વર્ષ પછીના સમયગાળાના ફોર્મ / રિટર્ન અપલોડ કરવાનો વિકલ્પ જેમાં આ પ્રકારનું વિતરણ થાય છે તે અટકાવવામાં આવે છે. જો કે, સત્તાવાર મુખત્યારને અધિકૃત સહી કરનારની ક્ષમતામાં ફાઈલ કરેલા અથવા તેનું પાલન કરવામાં આવેલ તમામ રેકોર્ડનું એક્સેસ મેળવવાનું ચાલુ રહી શકે છે

જો કોઈ સંજોગોમાં, ITD એડમિન સત્તાવાર મુખત્યારને નાદાર PAN ની સંપદાના ઈ-ફાઈલિંગ ખાતાના એક્સેસથી રદ કરે છે, ત્યાં સુધી ઈ-ફાઈલિંગ ખાતાને નિષ્ક્રિય કરવામાં આવશે જ્યાં સુધી અન્ય સત્તાવાર મુખત્યાર સ્વયંને સંપદા PAN વતી કાર્ય કરવા માટે સક્ષમ વ્યક્તિ તરીકે નોંધણી કરતો નથી.
નવા ઉમેરવામાં આવેલા અધિકારી મુખત્યારને અગાઉના રેકોર્ડ અને ભૂતપૂર્વ સત્તાવાર મુખત્યાર દ્વારા કરવામાં આવેલ પાલનનો સંપૂર્ણ પ્રવેશ હશે.

નાદાર PAN ની સંપદા સીધી નોંધણી કરાવી શકશે નહીં અને ઈ-ફાઈલિંગ ખાતું બનાવી શકશે નહીં. તેથી નાદારની સંપદા સંપૂર્ણ વિતરણ પછી એક્સેસનો પ્રશ્ન ઉદ્ભવતો નથી
જ્યારે નાદાર PAN ફરીથી સક્રિય થાય છે, ત્યારે સંપદા નાદારના ઈ-ફાઈલિંગ ખાતામાં એક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કંપની બિન-નિવાસી કંપની (વિદેશી સંસ્થા) PAN સાથે નિવાસી અધિકૃત વ્યક્ત

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, અધિકૃતતાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

જો અધિકૃતતા કોઈ વિશિષ્ટ કાર્ય માટે છે, તો 'પ્રોફાઈલ'ની માહિતી ફક્ત જુઓના એક્સેસ સાથે તે કાર્યક્ષમતા માટે સંપૂર્ણ એક્સેસ હશે.

ત્યારબાદ, ચકાસવા માટે સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નનો ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ

જ્યારે ચકાસણી માટે સક્ષમ વ્યક્તિને આવા કાર્ય માટે અથવા તે સમયગાળા માટે અસાઈન કરેલ હોય ત્યારે અપલોડ કરેલા રિટર્ન/ફોર્મને ફક્ત જોઈ શકાય છે.

અન્ય કાર્યો માટે, જો આવી કોઈ અધિકૃતતા સક્રિય ન હોય તો સંપૂર્ણ એક્સેસ.
અધિકૃતતાના સમયગાળાના અંત પછી સંપૂર્ણ એક્સેસ પ્રદાન કરવામાં આવશે.

કંપની
NCLT હેઠળ અથવા નાદારી અને દેવાળું કોડ, 2016 પહેલાં બંધ થઈ રહી કંપની (અદાલતનો ઓર્ડર/કંપનીની કોઈપણ સંપત્તિના પ્રાપ્તકર્તા તરીકે નિયુક્ત વ્યક્તિ) કંપની
સમાપક

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દ કરવાની તારીખ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

તે પછી, ચકાસણી કરવામાં સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ થયેલ તમામ ફોર્મ/રિટર્ન માટે ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ.

જ્યાં સુધી સમાપક નિયુક્ત ન થાય ત્યાં સુધી કોઈ એક્સેસ નહીં. જો કોઈ પણ કિસ્સામાં, ITD એડમિન સમાપકને રદ્દ કરે છે, તો એક્સેસ પુન:સ્થાપિત કરવામાં આવશે.
કંપની કોઈપણ કાયદા હેઠળ કેન્દ્ર / રાજ્ય સરકાર દ્વારા કબજો
અથવા
બંધ થયેલ વેપાર
કેન્દ્ર/રાજ્ય સરકારના નિર્દિષ્ટ મુખ્ય અધિકારી

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, ITD દ્વારા રદ્દીકરણ સુધીના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

તે પછી, ચકાસણી કરવામાં સક્ષમ વ્યક્તિની ક્ષમતામાં અપલોડ થયેલ તમામ ફોર્મ/રિટર્ન માટે ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ.

ચકાસવા માટે સક્ષમ વ્યક્તિને અસાઈન કરેલ અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મનો ફક્ત જોઈ શકો છો.
કંપની બિન-નિવાસી કંપની કલમ 160 હેઠળ નિવાસી એજન્ટને પ્રતિનિધિ કરદાતા તરીકે કલમ 163 હેઠળ નિવાસી એજન્ટ PAN સાથે પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય હોય છે

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, કલમ 160હેઠળ અથવા કલમ 163 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય થવાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ફક્ત પ્રતિનિધિ કરદાતાની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નને ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ ઉપલબ્ધ છે.

જ્યારે પ્રતિનિધિ કરદાતા હાજર હોય ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મને ફક્ત જોઈ શકો છો.

ITD દ્વારા પ્રતિનિધિ કરદાતાને દૂર કર્યા પછી સંપૂર્ણ એક્સેસ આપવામાં આવશે.

ફર્મ બિન-નિવાસી નિવાસી એજન્ટને કલમ 160 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે અથવા નિવાસી એજન્ટ, પાન સાથેના પ્રતિનિધિ કરદાતા તરીકે કલમ 163 હેઠળ માન્ય ગણવામાં આવે છે.

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ,સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, કલમ 160હેઠળ અથવા કલમ 163 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય થવાના સમયગાળા માટેના કાર્યો.(Functionalities) જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ફક્ત પ્રતિનિધિ કરદાતાની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નને ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ ઉપલબ્ધ છે.

જ્યારે પ્રતિનિધિ કરદાતા હાજર હોય ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મને ફક્ત જોઈ શકો છો.

ITD દ્વારા પ્રતિનિધિ કરદાતાને દૂર કર્યા પછી સંપૂર્ણ એક્સેસ આપવામાં આવશે
.

LLP બિન-નિવાસી LLP નિવાસી એજન્ટને કલમ 160 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે અથવા નિવાસી એજન્ટ, પાન સાથેના પ્રતિનિધિ કરદાતા તરીકે કલમ 163 હેઠળ માન્ય ગણવામાં આવે છે.

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, કલમ 160હેઠળ અથવા કલમ 163 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય થવાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ફક્ત પ્રતિનિધિ કરદાતાની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નને ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ ઉપલબ્ધ છે.

જ્યારે પ્રતિનિધિ કરદાતા હાજર હોય ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મને ફક્ત જોઈ શકો છો.

ITD દ્વારા પ્રતિનિધિ કરદાતાને દૂર કર્યા પછી સંપૂર્ણ એક્સેસ આપવામાં આવશે.

AOP બિન-નિવાસી AOP કલમ 160 હેઠળ નિવાસી એજન્ટને પ્રતિનિધિ કરદાતા તરીકે કલમ 163 હેઠળ નિવાસી એજન્ટ PAN સાથે પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય હોય છે

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, કલમ 160હેઠળ અથવા કલમ 163 હેઠળ પ્રતિનિધિ કરદાતા તરીકે માન્ય થવાના સમયગાળા માટે સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરવી, પ્રતિનિધિ કરદાતા કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે

ત્યારબાદ, ફક્ત પ્રતિનિધિ કરદાતાની ક્ષમતામાં અપલોડ કરેલા તમામ ફોર્મ/રિટર્નને ફક્ત જુઓ અને ડાઉનલોડ કરો વિકલ્પ ઉપલબ્ધ છે.

જ્યારે પ્રતિનિધિ કરદાતા હાજર હોય ત્યારે અપલોડ કરેલા બધા રિટર્ન/ફોર્મને ફક્ત જોઈ શકો છો.

ITD દ્વારા પ્રતિનિધિ કરદાતાને દૂર કર્યા પછી સંપૂર્ણ એક્સેસ આપવામાં આવશે.

અન્ય કોઈપણ વ્યક્તિ અન્ય કોઈપણ વ્યક્તિ PAN સાથેની કોઈપણ અધિકૃત વ્યક્તિ

'પ્રોફાઈલ સેટિંગ્સ' સિવાય સંપૂર્ણ એક્સેસ, સ્વ વતી કાર્ય કરવા માટે કોઈ અન્ય વ્યક્તિને અધિકૃત કરવું અથવા કોઈ અન્ય વ્યક્તિ વતી કરવા માટે નોંધણી કરવી, અધિકૃતતાના સમયગાળા માટે પ્રતિનિધિ કરદાતા અને ઈ-કાર્યવાહી કાર્યક્ષમતા તરીકે નોંધણી કરવી. જો કે, 'પ્રોફાઈલ' માહિતીને જોવા માટે મંજૂરી આપવામાં આવશે