Do not have an account?
Already have an account?
નવીનતમ સમાચાર
06-સપ્ટેમ્બર-2025

આકારણી વર્ષ 2025-26 માટે ITR-5 માટે ઓફલાઈન ઉપયોગિતા ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે.  અહીં ક્લિક કરો

06-સપ્ટેમ્બર-2025

નાણા અધિનિયમ 2025 મુજબ, આકારણી વર્ષ 2021-22 અને 2022-23 માટે ITR-5, 6 અને ITR-7 માં અપડેટ કરેલ રિટર્ન ફાઈલ કરવા માટેની એક્સેલ ઉપયોગિતા, હવે ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે.

01-સપ્ટેમ્બર-2025

ફોર્મ 10A ફાઈલ કરવામાં કલમ 12A હેઠળ વિલંબ માફી માટેની અરજી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સક્ષમ કરવામાં આવી છે. માફી વિનંતી કરવા માટે, અહીં લોગઈન કરો: https://eportal.incometax.gov.in > ડેશબોર્ડ > સેવા > વિલંબની માફીની વિનંતી > વૈધાનિક ફોર્મ માટેની અરજી > આગળ વધવા માટે "વિલંબની માફી વિનંતી તૈયાર કરો" બટન પર ક્લિક કરો.

21-ઑગસ્ટ-2025

આકારણી વર્ષ 2025-26 માટે ITR-7ની એક્સેલ ઉપયોગિતાઓ ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .

16-ઑગસ્ટ-2025

નાણા અધિનિયમ, 2025 મુજબ આકારણી વર્ષ 2021-22 અને 2022-23 માટે ITR-3 અને ITR-4 માં અપડેટ કરેલ રિટર્ન ફાઈલ કરવા માટે એક્સેલ ઉપયોગિતાઓ હવે ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો 

14-ઑગસ્ટ-2025

આકારણી વર્ષ 2025-26 માટે ITR-6ની એક્સેલ ઉપયોગિતાઓ ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .

08-ઑગસ્ટ-2025

આકારણી વર્ષ 2025-26 માટે ITR-5ની એક્સેલ ઉપયોગિતાઓ ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .

30-જુલાઇ-2025

ITR-3 માટે ઓફલાઈન અને ઓનલાઈન ઉપયોગિતા હવે ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો

29-જુલાઇ-2025

નાણા અધિનિયમ, 2025 મુજબ આકારણી વર્ષ 2021-22 અને 2022-23 માટે ITR-1 અને ITR-2 માં અપડેટ કરેલ રિટર્ન ફાઈલ કરવા માટે એક્સેલ ઉપયોગિતાઓ હવે ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો 

22-જુલાઇ-2025

આકારણી વર્ષ 2025-26 માટે ITR-2 માટે ઓફલાઈન ઉપયોગિતા ફાઈલિંગ માટે ઉપલબ્ધ છે. ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .