બેંક એટીએમ દ્વારા EVC
બાહ્ય એજન્સી- બેંક, આ સેવા માટે એક્સેસની વિનંતી કરી શકે છે. ITD દ્વારા મંજૂર થયા પછી, બાહ્ય એજન્સી વપરાશકર્તા બેંક ATM દ્વારા EVC જનરેટ કરવા માટે વેબસર્વિસને કોલ કરે છે.
નેટબેંકિંગ દ્વારા ઈ-ફાઈલિંગ લોગીન
બાહ્ય એજન્સી- બેંક, આ સેવા માટે એક્સેસની વિનંતી કરી શકે છે. ITD દ્વારા મંજૂર થયા પછી, બાહ્ય એજન્સી વપરાશકર્તા ઈ-ફાઈલિંગ સિસ્ટમ સાથે સંકલિત થઈ શકે છે જેથી કરદાતાનો PAN બેંક ખાતા સાથે લિંક હોય તો કરદાતા નેટબેન્કિંગ લોગઈન દ્વારા ઈ-ફાઈલિંગ પર રી-ડાયરેક્ટ કરી શકે.
બેંક ખાતાની માન્યતા
બાહ્ય એજન્સી- બેંક, આ સેવા માટે એક્સેસની વિનંતી કરી શકે છે. ITD દ્વારા મંજૂર થયા પછી, બાહ્ય એજન્સી વપરાશકર્તા ઈ-ફાઈલિંગ સિસ્ટમ સાથે સંકલિત થઈ શકે છે જેથી કરદાતા તેમની બેંક ખાતાની વિગતો પૂર્વ-માન્ય કરી શકે.