ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ઉપલબ્ધ સેવાઓ
- વૈધાનિક ફોર્મ ફાઈલ કરી શકાય (જો કરદાતા દ્વારા તમને CA તરીકે ઉમેરવામાં આવ્યા છે અને તમે વિનંતી સ્વીકારી હોય)
- કરદાતા દ્વારા તમને સોંપેલ ફોર્મની ઈ-ચકાસણી કરી શકાય
- જથ્થાબંધ ફોર્મ ( ફોર્મ 15CB ) અપલોડ કરી શકાય
- ફાઈલ કરેલ વૈધાનિક ફોર્મ જોઈ શકાય
- ફરિયાદો જોઈ અને સબમિટ કરી શકાય
- પ્રોફાઈલ દ્વારા વધારે સુરક્ષિત લોગઈન વિકલ્પો સેટ કરી શકાય
- DSC ની નોંધણી કરી શકાય
નોંધ: CA દ્વારા કરવામાં આવેલ, તમામ ફાઈલિંગ, માન્ય DSC સાથે હોવું આવશ્યક છે