સમાચાર અને ઈ-અભિયાન
આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 30મી જૂન 2021 છે.
27મી એપ્રિલ, 2020 થી અપલોડ કરેલા ઓડિટ રિપોર્ટ અને પ્રમાણપત્રોના સંદર્ભમાં UDINને અપડેટ કરવાની સમયસીમા 30મી એપ્રિલ, 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. કૃપા કરીને અમાન્યતાને ટાળવા માટે અપડેટ કરો.
સૂચના નંબર 55/2020 મુજબ ફોર્મ 64D નું અપડેટ થયેલ સંસ્કરણ હવે ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે.
CBDT એ DTVSV અધિનિયમ, 2020 હેઠળ DTVSV ફોર્મ ફાઈલ કરવા માટે 31 માર્ચ, 2021 સુધી નિયત તારીખ લંબાવાની સૂચના જારી કરી છે.
વિડિઓ કોન્ફરન્સિંગ અને મોકૂફી માંગ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો.
CBDT એ DTVSV અધિનિયમ, 2020 હેઠળ DTVSV ફોર્મ ફાઈલ કરવા માટે 28મી ફેબ્રુઆરી, 2021 સુધી નિયત તારીખ લંબાવાની સૂચના જારી કરી છે.
ઈ-ફાઈલિંગ વેબસાઈટે લોકોને 'કરચોરીની અરજી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગ સબમિટ કરો' લિંક હેઠળ કરચોરી પરની માહિતી ફાઈલ કરવા માટે સક્ષમ બનાવ્યા છે.
CPC બેંગલોર દ્વારા કલમ 143(1) હેઠળ જારી કરવામાં આવેલ જાણ મુજબ આકારણી વર્ષ 2020-21 માટે સુધારણા ફાઈલ કરવાની સુવિધા હવે "રિટર્ન ડેટા સુધારણા" અને "રિટર્ન પર ફક્ત ફરીથી પ્રક્રિયા કરો" માટે સક્ષમ છે. "કર ક્રેડિટ અસંગતિમાં સુધારણા" માટેની સુધારણા સુવિધા ટૂંક સમયમાં સક્ષમ કરવામાં આવશે.
TDS FVU સંસ્કરણ 7.0 સંબંધિત ફેરફારો ઈ-ફાઈલિંગ પોર્ટલમાં સક્ષમ કરવામાં આવ્યા છે.
પ્રિય વપરાશકર્તા, અમે FVU સંબંધિત ફેરફારો પર કામ કરી રહ્યા છીએ. કૃપા કરીને થોડા સમય માટે રાહ જુઓ. એકવાર થઈ જાય પછી યોગ્ય સૂચના પોર્ટલ પર પોસ્ટ કરવામાં આવશે. અસુવિધા બદલ દિલગીર છીએ.