શું કરવું અને & શું ન કરવું
શું કરવું જોઈએ ?
● રિટર્ન ફાઈલ કરવા માટે યોગ્ય ITR ફોર્મ પસંદ કરો
● EVC/DSC/આધાર OTPનો ઉપયોગ કરીને ITR ચકાસો
● આવકવેરા રિટર્નમાં ફરજિયાત વિગતોનો ઉલ્લેખ કરવો
● સમયસીમા પહેલાં ITR ફાઈલ કરવુ
● ઈ-ફાઈલિંગ ખાતાને એક્સેસ કરવા માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો
● ઈન્ટરનેટ સુરક્ષા સોફ્ટવેરનો ઉપયોગ કરવો
● સાવધાન અને સતર્ક રહેવું
શું ન કરવું જોઈએ?
● ITR ફાઈલ કરતી વખતે AY અને FY વચ્ચે મૂંઝવણ અનુભવવી
● TAN, બેંક ખાતું, ઈ-મેઈલ સરનામા ત્રુટિપૂર્ણ છે
● કપાતનો દાવો કરવાનું ભૂલી ગયા છો
● ITR ફાઈલ કરતી વખતે ઉતાવળ કરવી!
● જાહેર વાઈ-ફાઈનો ઉપયોગ કરીને ITR પર કામ કરવું
● સોફ્ટવેર અપડેટ કરવાનું અવગણવું
● છેતરપિંડીવાળા મેઈલ, ફોન કોલ અને SMSનો જવાબ આપવો
● તમારી વ્યક્તિગત માહિતી શેર કરવી