Do not have an account?
Already have an account?

જોડાણોનું સ્કેનિંગ અને અપલોડ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

કરદાતાઓ કૃપા કરીને નોંધ લે કે જ્યારે પણ કોઈપણ સેવા વિનંતીના સંદર્ભમાં ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર કોઈપણ દસ્તાવેજ અપલોડ કરવામાં આવે છે, ત્યારે નીચેની શ્રેષ્ઠ પદ્ધતિઓનું પાલન કરવું જોઈએ.

સ્કેન સેટિગ્સ

✓ PDF માં સ્કેન કરો.

✓ 300dpi પર સ્કેન કરો.

✓ ફક્ત બ્લેક અને વ્હાઈટમાં સ્કેન કરો.

✓ વાંચન/લેખન/પાસવર્ડ સુરક્ષા ધરાવતી ફાઈલો અપલોડ કરશો નહીં.

સ્ત્રોત દસ્તાવેજોનું સ્કેનિંગ

✓ નકલો અને ફેક્સ સ્કેન કરવાથી બચવા માટે મુખ્ય કર દસ્તાવેજ સ્કેન કરો.

✓ દસ્તાવેજને ફક્ત A4 અથવા અક્ષરની સાઈઝ પ્રમાણે સ્કેન કરો.

✓ લોજિકલ ક્રમમાં, બહુવિધ દસ્તાવેજોને એકસાથે સ્કેન કરો.

✓ ફ્લેટબેડ સ્કેનર પર સિંગલ પેજ સ્કેન કરતી વખતે ટ્રે કવર ખુલ્લું ન રાખો.

ખરાબ ગુણવત્તા ટાળવા માટે અગત્યનાં મુદ્દા

✓ અસ્પષ્ટ અથવા ઝાંખા લખાણવાળા દસ્તાવેજો.

✓ PAN વગેરે જેવી મહત્વપૂર્ણ ઓળખ માહિતી ધરાવતા હસ્તલિખિત દસ્તાવેજો વાંચવામાં મુશ્કેલ હોય છે.

✓ શાહીના ધબ્બા અથવા ડાઘવાળા દસ્તાવેજો.

✓ મહત્વપૂર્ણ ઓળખ માહિતીને બાકાત રાખતા ક્લિપ કરેલા અથવા કપાઈ ગયેલા ફોર્મ.

નોંધ:

વિભાગ અપલોડ કરેલા દસ્તાવેજો માટે ફાઈલના કદની મર્યાદા લાગુ કરવાનો પ્રસ્તાવ કરે છે. તેથી, ઉપરોક્ત માર્ગદર્શિકાનું પાલન કરવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: